1
/
of
1
સૌરાષ્ટ્ર ના પ્રખ્યાત ખીચીયા પાપડ - દેશીઢબ અને ઘરબનાવટ ના કરકરા પાપડ | Namat Foods
સૌરાષ્ટ્ર ના પ્રખ્યાત ખીચીયા પાપડ - દેશીઢબ અને ઘરબનાવટ ના કરકરા પાપડ | Namat Foods
Regular price
Rs. 279.00
Regular price
Rs. 380.00
Sale price
Rs. 279.00
Shipping calculated at checkout.
Quantity
Couldn't load pickup availability
ધીમે ધીમે પરફેક્ટ રીતે સુકવેલા કરકરા ખિચિયા પાપડ –
Namat Foods ના સૌરાષ્ટ્ર પ્રખ્યાત ટ્રેડિશનલ ખિચિયા પાપડ.
એક વાર ચાખશો તો વારંવાર મગજમાં આવે એવો જોરદાર સ્વાદ.
જેમા છે અસલી પરંપરાગત સુગંધ, મજબૂત કરકરાપણું અને કુદરતી સ્વાદનો પરફેક્ટ સંતુલન.
કોઈ પ્રિઝર્વેટિવ નથી
કોઈ કેમિકલ નથી
100% શુદ્ધ, તાજા અને કુદરતી રીતે બનાવેલા
ખાવામાં હલકા, તળવામાં ફૂલકા અને સ્વાદમાં રાજા –
એટલે કે Namat Foods ના ખિચિયા પાપડ.
