Skip to product information
1 of 1

મગફળી દાણા – 1Kg | Raw Peanuts | Singdana

મગફળી દાણા – 1Kg | Raw Peanuts | Singdana

Regular price Rs. 499.00
Regular price Rs. 600.00 Sale price Rs. 499.00
Unit price Rs. 19.96/100g
Sale Sold out
Shipping calculated at checkout.
Quantity

સાચા, શુદ્ધ અને ફાર્મ-ફ્રેશ મગફળી દાણા આજકાલ મળવાં બહુ મુશ્કેલ છે. બજારમાં મળતા દાણા વધારે કરીને મિશ્રણવાળા, જૂના સ્ટોકના અથવા પોલિશિંગ કરેલા હોય છે… પણ અમારા દાણા 100% કુદરતી છે — એકદમ જેમ ખેડૂતો પોતાના ઘરે ખાય છે એવાં!

View full details

શા માટે લોકો અમારા મગફળીના દાણા ખરીદે છે?

  • સીધા ખેડૂત પાસેથી—કોઈ middlemen નહિ
  • Bold Size, Fresh & Clean — ખાધા પછી સ્વાદ જ અલગ લાગે છે
  • Stone-free, Dust-free Sorting — સીધા રસોઈમાં નાખી શકાય
  • No Polishing, No Chemicals — શુદ્ધતા દેખાઈ પણ આવે અને ચાખતાં પણ સમજાય