Kharising (Roasted Peanuts) – દેશી ભઠ્ઠા પર રોસ્ટેડ સૌરાષ્ટ્ર પ્રખ્યાત G20 મગફળી | Namat Foods
Kharising (Roasted Peanuts) – દેશી ભઠ્ઠા પર રોસ્ટેડ સૌરાષ્ટ્ર પ્રખ્યાત G20 મગફળી | Namat Foods
Couldn't load pickup availability
🥜 Kharising (Roasted Peanuts) – દેશી ભઠ્ઠામાં શેકેલી પ્રીમિયમ G20 મગફળી
દેશી ભઠ્ઠામાં ધીમે-ધીમે શેકેલી મીઠી ખારીસિંગ (Khari sing / Roasted Peanuts) એ Namat Foods ની ખાસ ઓળખ છે. સૌરાષ્ટ્ર પ્રખ્યાત G20 મગફળીમાંથી તૈયાર કરેલી આ પ્રીમિયમ ખારીસિંગમાં તમને મળશે ઓરિજિનલ ભઠ્ઠાનો અસલી સ્વાદ, જે આજના modern roasting માં મળવો મુશ્કેલ છે. શુદ્ધ પ્રક્રિયા અને વર્ષોની પરંપરાથી તૈયાર થતી Namat Foods ની kharising દરેક વયના લોકો માટે સ્વસ્થ અને સ્વાદિષ્ટ snack છે.
એક વાર ચાખશો તો ચાહક બની જશો — કારણ કે અહીં છે જોરદાર કરકરો ક્રંચ, કુદરતી મીઠાશ અને ખેતરની તાજગીની મહેક. કોઈ પણ artificial flavour વગર, માત્ર અસલી G20 મગફળીનો સ્વાદ.
🌿 Namat Foods ની Desi Bhathha Kharising કેમ ખાસ છે?
Namat Foods ની Desi Bhathha Roasted Peanuts (Kharising) પરંપરાગત દેશી ભઠ્ઠામાં ધીમે તાપે શેકવામાં આવે છે, જેથી મગફળીનું પોષણ અને સ્વાદ બંને જળવાઈ રહે. આ ખારીસિંગમાં:
✔️ કોઈ તેલ નથી
✔️ કોઈ કેમિકલ નથી
✔️ 100% શુદ્ધ અને તાજી
✔️ દરરોજ fresh roasted
ચા સાથે, કામ દરમ્યાન કે ટ્રાવેલ સમયે — આ પ્રીમિયમ roasted peanuts perfect snack છે.
👉 શુદ્ધતા, સ્વાદ અને વિશ્વાસ — એટલે Namat Foods ની ખારીસિંગ 🥜
