કશ્મીરી લાલ મરચું પાવડર – Kashmiri Chilli Powder with Mild Spice | Namat Foods
કશ્મીરી લાલ મરચું પાવડર – Kashmiri Chilli Powder with Mild Spice | Namat Foods
Couldn't load pickup availability
🌶️ Kashmiri Lal Mirch Powder – 100% Natural, No Color, No Preservative
કુદરતી રીતે ઉગાડેલી કશ્મીરી લાલ મરચાંમાંથી બનાવેલું Namat Foods નું Kashmiri Chilli Powder એ ખરા અર્થમાં સ્વાદ અને રંગનો પરફેક્ટ મેળ છે. ગામઠી પદ્ધતિથી સુકવેલા મરચાંને સાફ-સૂથરી પ્રક્રિયામાં પીસીને તૈયાર કરવામાં આવે છે, જેથી મસાલામાં રહે કુદરતી સુગંધ અને તાજગી.
આ મરચું ખાસ કરીને તેના ઘાટા લાલ રંગ અને હળવા તીખાશ માટે જાણીતું છે – જે તમારા શાક, દાળ કે ગ્રેવીને આપે હોટેલ જેવા દેખાવ અને ટેસ્ટ, પણ સંપૂર્ણ રીતે કુદરતી રીતે.
એકવાર વાપરશો તો ફરક જરૂર સમજાશે — કોઈ પણ કૃત્રિમ રંગ કે મિશ્રણ વગર, ખેતરની અસલી મહેક સાથે.
🌿 Namat Foods નું Kashmiri Chilli Powder કેમ ખાસ છે?
પરંપરાગત ગામઠી રીતથી બનાવાયેલું આ મરચું પાવડર શુદ્ધતા અને ગુણવત્તાનો વિશ્વાસ આપે છે:
✔️ કોઈ Artificial Color નથી
✔️ કોઈ Preservative નથી
✔️ 100% Natural અને શુદ્ધ
✔️ હળવું તીખું, પણ ઘાટો લાલ રંગ
✔️ રોજિંદા ઉપયોગ માટે એકદમ યોગ્ય
રસોઈમાં રંગ અને સ્વાદ બંને વધારવા માટે — આ છે તમારી રસોડાની પરફેક્ટ પસંદગી 🌶️
👉 શુદ્ધતા, સ્વાદ અને વિશ્વાસ — એટલે Namat Foods Kashmiri Mirch Powder 💯
