Skip to product information
1 of 1

રેશમ લાલ મરચું પાવડર (Resham Chilli Powder) – Rich Color & Medium Spice | Namat Foods

રેશમ લાલ મરચું પાવડર (Resham Chilli Powder) – Rich Color & Medium Spice | Namat Foods

Regular price Rs. 320.00
Regular price Sale price Rs. 320.00
Sale Sold out
Shipping calculated at checkout.
Size
Quantity

🌶️ રેશમ લાલ મરચું પાવડર (Resham Chilli Powder) – Rich Color & Medium Spice

ખાસ પસંદગીના રેશમ જાતના લાલ મરચાંમાંથી તૈયાર કરાયેલું Namat Foods નું Resham Chilli Powder તમારી રસોઈને આપે ગાઢ લાલ રંગ અને મિડિયમ તીખાશનો પરફેક્ટ બેલેન્સ. પરંપરાગત રીતે સુકવેલા મરચાંને સ્વચ્છ અને શુદ્ધ પ્રક્રિયામાં પીસીને બનાવવામાં આવે છે, જેથી દરેક ચમચીમાં મળે અસલી સ્વાદ અને સુગંધ.

આ મરચું પાવડર ખાસ કરીને એ લોકો માટે છે જેઓને જોઈએ છે રંગ પણ જોરદાર અને તીખાશ પણ સરસ — ન વધારે તીખું, ન બહુ ઓછું. શાક, દાળ, પંજાબી ગ્રેવી કે ફરસાણમાં ઉમેરો, અને તમારા ખોરાકને આપો રેસ્ટોરન્ટ જેવો લુક અને ટેસ્ટ.

એકવાર ઉપયોગ કરશો તો સમજાશે — કેમ Namat Foods નું રેશમ મરચું અલગ છે.


🌿 Namat Foods નું Resham Chilli Powder કેમ ખાસ છે?

પરંપરા અને શુદ્ધતાનો મેળ આપતું આ મરચું પાવડર:

✔️ Rich લાલ રંગ સાથે Medium તીખાશ
✔️ કોઈ Artificial Color નથી
✔️ કોઈ Preservative નથી
✔️ 100% Natural અને શુદ્ધ
✔️ Fresh પીસેલું અને ગુણવત્તાની ખાતરી


દૈનિક રસોઈ માટે એકદમ યોગ્ય — સ્વાદમાં જોરદાર, દેખાવમાં આકર્ષક 🌶️

👉 શુદ્ધતા, સ્વાદ અને વિશ્વાસ — એટલે Namat Foods નું Resham Chilli Powder 💯

View full details