Skip to product information
1 of 1

દેશી ચણા (Desi Chana) 2 KG – Whole Bengal Gram, Protein Rich & Natural | Namat Foods

દેશી ચણા (Desi Chana) 2 KG – Whole Bengal Gram, Protein Rich & Natural | Namat Foods

Regular price Rs. 270.00
Regular price Sale price Rs. 270.00
Sale Sold out
Shipping calculated at checkout.
Quantity

દેશી ચણા (Desi Chana) – Direct ખેડૂતના ખેતરથી તમારા ઘર સુધી

સૌરાષ્ટ્રના મહેનતુ ખેડૂતના ખેતરમાં ઉગાડેલા પસંદગીના દેશી ચણા (Desi Chana) હવે સીધા તમારા ઘર સુધી. Namat Foods દ્વારા આ ચણાને ખેતરેથી સીધા લાવીને, સાફ-સૂથરી પ્રક્રિયામાં તૈયાર કરવામાં આવે છે — જેથી તમને મળે શુદ્ધતા, તાજગી અને કુદરતી સ્વાદ.

દરેક દાણા માં છે ખેતરની મહેક અને મહેનતનો સ્વાદ. કોઈપણ chemical process વગર, કુદરતી રીતે ઉગાડેલા આ ચણા આરોગ્ય માટે પણ ઉત્તમ છે અને રોજિંદા નાસ્તા માટે એકદમ યોગ્ય છે.

એકવાર ખાશો તો ફરક જરૂર અનુભવશો — કારણ કે આ માત્ર ચણા નથી, પણ ખેડૂતની મહેનત અને કુદરતની ભેટ છે 🌿


🌿 Namat Foods ના દેશી ચણા કેમ ખાસ છે?

✔️ સીધા ખેડૂતના ખેતરથી મેળવેલા
✔️ 100% Natural અને શુદ્ધ
✔️ કોઈ Preservative નથી
✔️ High Protein અને Healthy Snack
✔️ તાજા અને ગુણવત્તાવાળા દાણા


નાસ્તામાં, મુસાફરીમાં કે રોજિંદા જીવનમાં — આરોગ્ય અને સ્વાદ માટે એકદમ યોગ્ય પસંદગી 🌾

👉 શુદ્ધતા, વિશ્વાસ અને ખેતરની તાજગી — એટલે Namat Foods 💯

View full details